Loading...
アイコン

FOCUS UPSC | GPSC LiVE

チャンネル登録者数 6260人

780 回視聴 ・ 49いいね ・ 2024/08/08 にライブ配信

"પાક્ષિક પરિક્રમા- Youtube શૃંખલા"

➡️ મુખ્ય પરીક્ષામાં ભાષાના પેપરમાં તથા ગુજરાત સંબંધિત પ્રશ્નોમાં વિદ્યાર્થીઓને ક્યાંથી અને કેટલું વાંચવું તેની ઘણી સમસ્યા આવતી હોય છે.

➡️ તેમજ G.Sના અભ્યાસક્રમને પૂરો કરીને Answer Writing માટે સમય ફાળવવામાં સમસ્યા આવતી હોય તેવામાં ભાષાના પેપર તથા ગુજરાત સંબંધિત Content તૈયાર કરવામાં સમય નથી મળતો.

➡️ પ્રમાણિત સ્રોત ગુજરાત પાક્ષિકના એક મહિનામાં 2 અંક આવતા હોય છે અને તેમાં પણ એક અંકમાં 75+ પેજીસ હોય. તો કરવું તો શું કરવું એ વિદ્યાર્થીઓ માટે એક યક્ષ પ્રશ્ન બની જાય છે.

➡️ આ સમસ્યાના સમાધાન સ્વરૂપે પાક્ષિક પરિક્રમા નામથી એક youtube શૃંખલાની આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ.

➡️ અમે આશા રાખીએ કે, આવનારી મુખ્ય પરીક્ષાઓમાં પાક્ષિક પરિક્રમા શૃંખલા આપના માટે ફળદાયી નિવળે. ધન્યવાદ!!!
#mains #PAKSHIK #gpscsyllabus
📞For Registration - 9106864032

🔴 Join Us Now :-

Telegram :
t.me/focus4gpsc

Instagram :
www.instagram.com/focus_live_gpsc/

Focus Live Application
play.google.com/store/apps/details?id=co.mark.rzrf…

コメント

コメントを取得中...

コントロール
設定

使用したサーバー: watawata8