
Govind Dafada Law Office ગોવિંદ દાફડા લો ઓફિસ
チャンネル登録者数 3.71万人
5.3万 回視聴 ・ 1602いいね ・ 2021/04/10
ગુજરાત જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધ) અધિનિયમ ર૦ર૦ - Gujarat Land Grabbing (Prohibition) Act, 2020
0029-00-104-02 (મામલતદારશ્રીની કચેરીએથી ચલણ મારફતે રૂ. ર૦૦૦/- ભરવાના રહેશે.
સંલગ્નવિગતો ...
cms.neva.gov.in/FileStructure_GJ/Notices/f61c2130-…
ફરીયાદનો નમુનો અને નોટીફીકેશન
drive.google.com/file/d/1RPw1-vwKclNbkTtAGjZHl3ANM…
drive.google.com/file/d/1R7ygibVURkehbK6jff7k0dCqb…
drive.google.com/file/d/1RIjH-Rg7cvtKpDIiolusVGb6s…
ફી ભરવાનો હેડઃઃ 0029-00-104-02 (મામલતદારશ્રીની કચેરીએથી ચલણ મારફતે રૂ. ર૦૦૦/- ભરવાના રહેશે.
કાયદો The Gujarat Land Grabbing Act-2020 (ઘ ગુજરાત લેન્ડ ગ્રેબિંગ એક્ટ-૨૦૨૦) કહેવાશે. આ અઘિનિયમની કલમ ૧૬ની પેટા કલમ (૧) થી મળેલી સતાની રૂએ ગુજરાત સરકારે આ અંગેના નિયમો કર્યા છે. જે ગુજરાત લેન્ડ ગ્રેબીંગ (પ્રોહિબીશન) નિયમો-૨૦૨૦ કહેવાશે. જે નિયમો રાજ૫ત્રમાં પ્રસિદ્ઘિની તારીખે અમલમાં આવ્યા છે. એટલે કે ૧૬ ડિસેમ્બર ૨૦૨૦ ના રોજ અમલમાં આવેલ છે.
અરજી કરવા માટેની કાર્યરીતિ :-
વિવાદીત જમીન જે જગ્યાએ આવેલી હોય તે વિસ્તાર ૫ર હકુમત ઘરાવતા જિલ્લા કલેકટરને વ્યક્તિગત અથવા ટપાલ દ્વારા અરજી કરવાની રહેશે. એટલે પ્રશ્નવાળી જમીન જે જિલ્લાની હદમાં આવેલી હોય તે જિલ્લાના જિલ્લા કલેકટરને વ્યક્તિગત રૂબરૂ અથવા ટપાલ દ્વારા અરજી કરી શકાય છે.
દરેક અરજી ઠરાવેલા (નિયત) નમૂનામાં કરવી જોઇશે અને અરજદાર દ્વારા યોગ્ય રીતે સહી કરવી જોઇશે અને ખરાઇ કરવી જોઇશે.
દરેક અરજી સાથે અરજદારને જેના ૫ર આઘાર રાખવાનું ઘાર્યું હોય તે તમામ દસ્તાવેજોના દરેક પાના ૫ર યોગ્ય રીતે સહી કરીને તેને ત્રણ નકલમાં રાખવી જોઇશે.
અરજીની સ્વીકૃતિ ૫હોંચ આ૫વી જોઇશે અને તે હેતુ માટે નિભાવવામાં આવતા રજીસ્ટરમાં તેની નોંઘ કરવી જોઇશે.
અરજી ફી :-
આ અઘિનિયમ હેઠળની દરેક અરજી સાથે અરજી ફી રૂા.૨૦૦૦/- (બે હજાર) પૂરા ઇલેક્ટ્રોનિક માઘ્યમથી ચૂકવવી જોઇશે. 0029-00-104-02 (મામલતદારશ્રીની કચેરીએથી ચલણ મારફતે રૂ. ર૦૦૦/- ભરવાના રહેશે.
સમિતિ દ્વારા તપાસ :-
અરજી મળ્યેથી કલેકટર, સબંઘિત પ્રાંત અઘિકારી અને/અથવા પોતે યોગ્ય ગણે તેવા પોલીસ અઘિકાર સહિતના બીજા કોઇ અઘિકારીને તપાસ સોં૫શે
સરકારી જમીનના કિસ્સામાં અથવા જે વ્યક્તિ ૫ર જમીન ૫ચાવી પાડવાનો આરો૫ મુકવામાં આવ્યો હોય તે વ્યક્તિ માથાભારે વ્યક્તિ હોય તેવા કિસ્સામાં કલેકટર અથવા રાજય સરકાર આ૫મેળે ગુનાની ન્યાયિક નોંઘ લઇ શકશે અને ત્યારબાદ પેટા નિયમ (૩) થી (૧૦) અનુસાર ૫ગલાં લેવા જોઇશે.
અરજી મળ્યેથી, પ્રાંત અઘિકારી અથવા જેમને અરજી મોકલવામાં આવી છે તેવા અઘિકારી સબંઘિતસત્તાઘિકારીને તમામ વિગતો ઘરાવતો અહેવાલ અને તેમના દ્વારા આ૫વામાં આવેલી ૫રવાનગી, સુસંગત દસ્તાવેજો સાથે ૫ દિવસની અંદર રજૂ કરવા જણાવશે.
જુદાં-જુદાં પાસ હાથ ૫ચાવી પાડવા તરીકે ગણી શકશે.
સમિતિએ
સમિતિની બેઠક, અઘ્યક્ષ નક્કી કરે તેવા સમયે અને સ્થળે ૧૫ (પંદર)
લ*ગોવિંદ દાફડા લૉ ઓફિસ - યુટ્યુબ*
આપ જેવા માર્ગદર્શક મિત્રો થકી, મારુ યુટ્યુબ ચેનલ ખૂબ જ ઝડપથી પ્રચલિત થઈ રહ્યું છે, આ ચેનલ ને એલિજીબલ બનાવવા માટે મારા વિડીયો વધુ ને વધુ જોવાય એ જરૂરી છે, 4000 માંથી 2906 પૂર્ણ થયા છે, માત્ર 1094 કલાકો ખૂટે છે આ માટે. માટે આપને ખાસ વિનંતી પૂર્વક જણાવવાનું કે, મારા વિડીયો દરરોજનો કોઈપણ એક જુઓ, મારામાં ઈંપ્રુવમેન્ટ આવે એ માટેની સલાહ, સૂચન પણ આપો. આપ વધુ ને વધુ આપના ગ્રુપો માં મારી ચેનલ શેર/સબ્સ્ક્રાઇબ કરીને મને મદદરૂપ થઇ શકો છો. આપનો જ... એડવોકેટ ગોવિંદ દાફડા
• Legal
(૧) માહિતી અધિકાર RTI • Right to Information - માહિતી અધિકારનો કાય...
(૨) વારસાઇ ... મકાન પ્લોટ .ખેતીની જમીન • Online Varsai ઓનલાઇન વારસાઇ દાખલ કરવા શું ...
(૩) ઓનલાઈન વારસાઇ કેમ દાખલ ? • Online Varsai ઓનલાઇન વારસાઇ દાખલ કરવા શું ...
(૪) લગ્ન રજીસ્ટ્રેશન • Marriage Registration લગ્ન નોંધણી કરવા શુ...
(૫) મિલકતની સંભાળ કેમ રાખવી ? • પ્લોટ - મકાન - ખેેેેતર કે વાડી ઃ મીલકતની સ...
(૬) ભરણપોષણ કોને મળે ? • ભરણપોષણ કોને મળે?- Adv Govind Dafada - Gro...
(૭) મિલકત ખરીદનારની જવાબદારીઓ • મીલકત ખરીદનારની જવાબદારીઓ - Adv Govind Daf...
(૮) વિલ-વસિયતનામું ના સરળ પ્રશ્ન-જવાબ • સરળ પ્રશ્ન - જવાબ વીલ તથા વસિયત બાબત.. .- ...
(૯) મિલકતની ફાઇલ ... • આપણી મિલ્કતોની ફાઇલ અદ્યતન બનાવીએ - Adv Go...
(૧૦) જમીન સંપાદન ખેડૂત હક્કો • વેચાણ કે સંપાદનમાં જમીન જવાથી શું ખેડુત ખા...
(૧૧) લાંચ રૂશ્વત .. ACB. • કલમ - ૧૩(૧) બી અને કલમ ૧૩(ર) ભ્રષ્ટ્રાચાર ...
(૧૨) જમીન સંપાદન વળતર-ફોજદારી • જમીન સંપાદનની વળતર બાબતે કાયદાકીય જોગવાઇઓ ...
(૧૩) ૭/૧૨ ના પાના જુદા • ખેતીની જમીના પૈકી વેચાણના કિસ્સામાં હવેથી ...
(૧૪) HUF ટેક્સ પ્લાનિંગ • ખેડુત-વેપારીને ઉપયોગી Hindu Undivided Fami...
(૧૫) બિનખેડૂત જમીન ખરીદી • ગણોતધારા સુધારા વટહુકમ નં. ૯ - તા. ર૧/૦૮/ર...
(૧૬) હેબિયસ કોપર્સ- લગ્ન સંબંધ • habeas corpus & Live In Relationship -Adul...
(૧૭) કૃષિ કાયદા • ખેડુતોને આઝાદીના ૭ર વર્ષ બાદ મળશે વચેટીયાઓ...
(૧૮) દસ્તાવેજ નમૂનાઓ • સબ રજીસ્ટ્રાર સમક્ષ નોંધણીને પાત્ર દસ્તાવે...
(૧૯) લેન્ડ ગ્રેબિંગ • ગુજરાત જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધ) અધિન...
(૨૦) તકરારી કેસ નોંધ નવા નિયમો • તકરારી કેસ/અપીલના નવા નિયમો-2020 | Revenue...
(૨૧) મુ.મ.બાગાયત વિકાસ મિશન • Mukhyamantri Bagayat Vikas Mission- 2020 |...
(૨૨) નોટરી એપોઇન્ટમેન્ટ • Notary Appointment Process | નોટરી નિમણુંક...
(૨૩) લેન્ડ ગ્રેબિંગ પ્રશ્નોત્તરી • લેન્ડ ગ્રેબીંગની ફરીયાદ-પ્રશ્નો અને જવાબો ...
(૨૪) ફાઇલ બોલે છે, બુક રીવ્યુ • ફાઇલ બોલે છે | જાહેર વહીવટનાં સુત્રો - Fil...
(૨૫) ચેક બાઉન્સ ફરિયાદ ઉલટ તપાસ • ચેક બાઉન્સ ફરિયાદ-ઉલટ તપાસ | Cross Examina...
(૨૬) ભારતીય પુરાવા અધિનિયમ • ભારતીય પુરાવા અધિનિયમ ૧૮૭૨ Indian Evidence...
(૨૭) મહિલાના અધિકારો • મહિલાઓના અધિકારો | Rights of Women's by LA...
(૨૮) અગત્યના દાખલાઓની માહિતી • Income, Domicile, MYSY, MaAmrutam, VaTsaly...
コメント
使用したサーバー: wakeupe
コメントを取得中...